૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ બનાસકાંઠાના રવેલ અને રાંટીલા ગામે પડેલી ઉલ્કાનો ભેદ ખૂલ્યો. આ ઉલ્કા દુર્લભ પ્રકારની છે અને ૧૭૦ વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના બસ્તી ખાતે મળી હતી. ઓબ્રાઈટ કહેવાતી આ ઉલ્કા ઓછા ઑક્સિજનવાળા વાતાવરણમાં કોઈ તોફાની અગ્નિકૃત અવકાશી પદાર્થનો ભાગ હોવાની શક્યતા છે. હાલમાં બુધ ગ્રહ પર આવું વાતાવરણ છે. એટલે આ ઉલ્કા એ ગ્રહનો હિસ્સો પણ હોઈ શકે. ગામ લોકો અને બનાસકાંઠા વહીવટી તંત્રના પ્રયાસોથી આ ઉલ્કાના નમૂના ફીઝીક્લ રિસર્ચ લેબના વિજ્ઞાનીઓ સુધી પહોંચ્યા. આ દુર્લભ ઉલ્કા અન્ય ગ્રહોના ઉદ્દભવ વિશે પ્રકાશ પાડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GISFS ના જવાનોએ માંગ્યો પગાર વધારો:
જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત
કરવામાં આવી છે
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીની સ્થાપના
1997-98 માં કરવામાં આવી હતી અને દરેક...
#बुलंदशहर#गंगा में नहाते वक्त हादसा, गंगा में डूबा शिवम नाम का युवक
#बुलंदशहर#गंगा में नहाते वक्त हादसा, गंगा में डूबा शिवम नाम का युवक
પાલનપુરના ચડોતર નજીક રૂ. 3 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો : 6 શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
મંગળવારે સાંજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક કરોડો રૂપિયાના દાગીનાની થયેલી લૂંટનો ગણતરીના...
ડીસા વિધાનસભાની ટિકિટની જાહેરાત થતાજ કોગ્રેસ ના ઉમેદવાર સંજય દેસાઈની પ્રતિકિયા
ડીસા વિધાનસભાની ટિકિટની જાહેરાત થતાજ કોગ્રેસ ના ઉમેદવાર સંજય દેસાઈની પ્રતિકિયા
चांद दिखने के साथ सुरु हुया रमजान का महीना
अजयगढ:-अजयगढ में चाँद दिखने के साथ रमजान का महीना शुरू हो गया।इस्लामिक कैलेंडर के अनुसार रमजान का...