પાલનપુર મા સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું મોત ગઈકાલે વિદ્યાર્થી નું ગાડી મા અપહરણ કરી માર માર્યો હતો

પાલનપુર ડેરી રોડ પર થી વિદ્યાર્થી નું થયું હતું અપહરણ

માર માર્યા બાદ વિદ્યાર્થીને છોડી દેવાયો હતો ત્યારબાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં હતો

આર્યન મોદી નામના વિદ્યાર્થીને ગઈકાલે અપહરણ કરી અને માર મરાયો હતો

મૃતકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયોસ

એસ પી .પી આઇ સહિત પોલીસ નો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

મોદી સમાજના મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈ અને આરોપીઓને પકડવાની અને ન્યાય માટેની માંગ કરી