ગુજરાતમાં ભરઉનાળાની જેમ બપોરના સમયે આકરી ગરમીનો અહેશાશ થઇ રહ્યો છે.
ગરમી એ પાછલા 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ડીસા, અમદાવાદ , કંડલા એરપોર્ટ, કેશોદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ગરમીનો પારો 37 થી 38 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જ્યારે 40.3 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજ્યમાં 20 ફેબ્રુઆરી સુધીમાં ગરમી હજુ વધે તેવી શક્યતા સહેવાઈ રહી છે.
રાજ્યમાં ભરઉનાળા ની જેમ બપોરના સમયે આકરી ગરમીનો અહેશાશ. ગરમી એ તોડ્યો છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ
![](https://i.ytimg.com/vi/RMrs6Qw3A0w/hqdefault.jpg)