જસદણના ડોડીયાળા ગામેં લેવા પટેલ સમાજ ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા સમારોહમા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, ડો.વલ્લભભાઈ કથીરીયા, શ્રી શામજીભાઈ ખુંટ, શ્રી ડી.કે.સખીયા,શ્રી શીવરાજ પટેલ, શ્રી લલિત ભાઈ વસોયા,શ્રી ગોવિંદભાઈ રાણપરીયા,શ્રી અરવિંદભાઈ તાગડીયા,શ્રી દિનેશભાઈ બાંભણીયા, શ્રી ધીરૂભાઈ ગજેરા સહિતના મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા.
જસદણના ડોડીયાળા ગામેં લેવા પટેલ સમાજ ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહ્યા

