બ્રેકીંગ ન્યુઝ :,
ડાકોર નજીક આવેલ રખ્યાલ કાલસર માર્ગ પર નડિયાદ ભદ્રાસા ST બસ મંડપ ભરી ને જતા ટ્રેકટર સાથે અથડાઈ હતી ટ્રેકટર ના બે ભાગ પડી ગયા હતાં જયારે ટ્રેકટર ની ટોલી પાછળ ઈક્કો કાર ભરાઈ ગઈ હતી ટ્રેકટર ની ટોલી માં ભરેલા મંડપ ની પાઇપો ઈક્કો કાર ના કાંચ તોડી કાર માં પેસી ગયા હતાં..સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.. ટ્રેકટર ચાલક ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી..ડાકોર પોલીસને ઘટના ની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી..