વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.જેમાં બે દિવસ બાદ બપોરે ગરમીનો પારો ઉચકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આ સાથે ગુજરાતમાં ગરમી વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી માર્ચ માસ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે.ત્યારબાદ દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી સહન કરવી પડશે.આમ આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી અને માર્ચની શરૂઆતથી આકરા ઉનાળાનો પ્રારંભ થઈ જશે.આમ આગામી થોડાસમય માટે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે પરંતુ આ સાથે રોગચાળાનો ભય પણ વધી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
छावनी में कोकरी की दुकान की लिफ्ट गिरी, महिला,बच्चे सहित आधा दर्जन लोग घायल, अस्पताल में उपचार जारी
कोटा के गुमानपुरा थाना क्षेत्र के छावनी में शादी का सामान खरीदने के लिए कोकरी की दुकान पर गए इस...
મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા સાઈન કેમ્પેઇનને લોકો સમક્ષ ખુલ્લુ મુંકાયુ
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી તંત્ર સક્રિય રીતે કામગીરી...
US on the brink of financial crisis? Treasury warns of total cash crunch as early as June 1
The United States is facing a financial crisis, as Treasury Secretary Janet Yellen has warned...
ভাৰতীয় অলিম্পিক সংগঠনৰ মুৰব্বীৰ হঠাৎ বিতৰ্কিত মন্তব্য। তেওঁ অনুভৱ কৰে যে ভাৰতীয় খেলুৱৈক সন্তুষ্ট কৰাটো কঠিন।
◾ভাৰতীয় অলিম্পিক সংগঠনৰ মুৰব্বীৰ হঠাৎ বিতৰ্কিত মন্তব্য। তেওঁ অনুভৱ কৰে যে ভাৰতীয় খেলুৱৈক...