રમતાં રમતાં યુવાનો ભેટી રહ્યાં છે મોતને

રાજકોટમાં ક્રિકેટ રમી બહેનના ઘરે જતા ભાઈને હાર્ટએટેક આવ્યો, 

હાર્ટ એટેકથી ઘટનાસ્થળે જ મોત, 

પત્નીનો હદય ફાટ કલ્પાંત, કહ્યું- ‘મારે ધણી વગર નથી જીવવું’

શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમી બહાર નીકળેલા યુવકનું હાર્ટ એટેકથી મોત 

ભરત બારૈયા નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત

યુવક પાલનપુરથી લગ્ન પ્રસંગમાં આવ્યો હતો રાજકોટ

મિત્રો સાથે રમતા રમતા અચાનક જ હાર્ટ એટેકથી થયુ મૃત્યું

પરિવાર ઉપર આભ ફાટ્યું

હોસ્પીટલ માં પરિવાર ના લોકો ની હદય ફાટ રુદન