હાલોલ શહેરની બહાર પાવાગઢ રોડ પર આવેલ નવીન હાલોલ એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ગોધરાના પ્રમુખ શ્રી જે.પી.ગઢવી સાહેબ ,તથા સભ્ય ધર્મેશ રાવલ સાહેબ, મીતાબેન મહેતા સહિત હાલોલ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ માલવિયા સાહેબ તેમજ હાલોલ વકીલ મંડળના પ્રમુખ નારણભાઇ વરિયા,ઉપપ્રમુખ રૂદ્રેશ ત્રિવેદી, સેક્રેટરી મનોજ રાણા,જોઇન્ટ સેક્રેટરી રાજેશ ચાવડા,ખજાનચી અંકિત રાઠોડ તેમજ મોટી સંખ્યામાં સિનિયર વકીલ શ્રી તથા જુનિયર વકીલોની હાજરીમાં ગ્રાહક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રાહક જાગૃતિ સેમિનાર કાર્યક્રમની શુભ શરૂઆત પધારેલા મહાનુભવ મહેમાનોને અને સભ્યોને ફુલહાર કરી તેમજ પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માનિત કરી ઉષ્માભર્યું સ્વાગત કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં કરવામાં આવ્યું હતુ જેમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ શ્રી જે. પી. ગઢવી સાહેબ સહિત ઉપસ્થિત મહાનુભવો દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર અંતર્ગત કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક પ્રવચન આપી ગ્રાહકના કાયદા અંગે વિસ્તૃત માહિતી આપી ગ્રાહકને લગતા નીતિ નિયમો ગ્રાહકના હકકો સહિતનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બેફામ આઇસર ટેમ્પા ચાલકે મોપેડને અડફતે લેતા યુવાનના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળ્યુ.
વરેલી ખાતે રહેતો યુવાન કામ અર્થે મોપેડ લઈ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બેફામ આઇસર ટેમ્પા...
ভাৰাত এক্সকেভেটৰ দি বিপদত পৰিছে মৰাণৰ এজন ব্যক্তি
ভাৰাত এক্সকেভেটৰ দি বিপদত পৰিছে মৰাণৰ এজন ব্যক্তি
Kangana Ranaut ने दिए Politics में एंट्री के संकेत, श्री कृष्ण की कृपा रही तो चुनाव लड़ूंगी | AajTak
Kangana Ranaut ने दिए Politics में एंट्री के संकेत, श्री कृष्ण की कृपा रही तो चुनाव लड़ूंगी | AajTak
विश्व हृदय दिवस पर जागरूकता रथ को दिखाई हरी झंडी
मुख्य चिकित्सा एवम स्वास्थ्य अधिकारी कोटा व विकल्प इंडिया सोसाइटी के संयुक्त तत्वाधान में कोटा...
સુરતમાં કરોડો રૂપિયાનું ઉઠમણુ કરનાર કંપનીનો મેનેજર ઝડપાયો
સુરત સહારા દરવાજા પાસે વર્ષ 2007 માં ઓફિસ ખોલીને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા રોકાણ કરાવી ઉઠમણુ...