શરૂઆત માં પ્રાથના, શ્લોકગાન બાદમાં શાત્રોકત શ્લોકવિધી થી માતા - પિતાનું પૂજન તેમના દીકરા -દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું.સર્વેજનો તેમજ સરપંચ પ્રતિનિધિશ્રીએ આશીર્વાદ પાઠવ્યા અને શુભેચ્છા પાઠવી.બાદમાં "ભૂલો ભલે બીજું બધું મા બાપને ભુલશો નહિ" સર્વે ગાન કરી માત - પિતા ની છત્રછાયા ,સંસ્કૃતિ, આચાર વિચાર,સદવર્તન ,તેમના પ્રત્યે નો આદર ભાવ, મૂલ્યો,પોતાના સંતાનો માટે વેઠેલ સુખ - દુઃખ , કષ્ટ સર્વ નું સ્મરણ કર્યું હતું. .વર્તમાન સમયમાં આધુનિકતા અને મોબાઈલ યુગની સાથે સાથે માણસાઈ અને સંસ્કારો તેમજ જીવનજીવવાના ના મૂલ્યો ભારતની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર રહી છે તે સભ્યતાનો આદર કરે તેને ભવિષ્યમાં જાળવી વિકસતો રહે તથા તે તરફ અભિમુખ બની ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તેવા હેતુઓ રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ડૉ.શૈલેષભાઈ યોગીએ કર્યું હતું.શાળાના શિક્ષકશ્રીઓમાં ગણેશભાઇ, ભાવીનીબેન, પ્રશિક્ષણાર્થી નીલમબેન અને સેવક શ્રી મનોજભાઈએ કાર્યક્ર્મ ને સફળ બનાવવા મોટી જહેમત ઉઠાવી હતી.અંતે સર્વેએ અલ્પાહાર લઈ કાર્યક્ર્મ પૂર્ણ કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પાલનપુરના કુશ્કલ નજીક સામાન્ય બાબતે શ્રમિકની હત્યા કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો 
 
                      થોડા દિવસ પહેલા ગઢ પોલીસ સ્ટેશન હદમાં કુશ્કલ ગામના પાટીયા નજીક હાઇવે ઉપર રાત્રીના સમયે પરપ્રાંતીય...
                  
    ગણતરીના કલાકો માં જ ચોરીનો ભેદ ઉકેલી નાખતી જિલ્લા LCB પોલીસ.  
 
                       કામરેજના પરબ ગામે આવેલા સુખ શાંતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ભોજલ ફેશનમાં ₹.1.28 લાખના...
                  
   Jammu के कटरा स्टेशन पर स्वच्छता अभियान, 14 मिनट में साफ किया पूरा स्टेशन | Aaj Tak News 
 
                      Jammu के कटरा स्टेशन पर स्वच्छता अभियान, 14 मिनट में साफ किया पूरा स्टेशन | Aaj Tak News
                  
   દાહોદ જિલ્લાની ૬ વિધાનસભાના ઉમેદવારોએ પોતાને મત આપવા અપીલ કરી@Live24 NewsGujarat 
 
                      દાહોદ જિલ્લાની ૬ વિધાનસભાના ઉમેદવારોએ પોતાને મત આપવા અપીલ કરી@Live24 NewsGujarat
                  
   अवैध दारू विक्री करणाऱ्यास पकडले.
"पाचोड पोलीस कारवाई; ४ हजाराचा मुद्देमाल जप्त" 
 
                      अवैध दारू विक्री करणाऱ्यास पकडले.
"पाचोड पोलीसांची कारवाई; ४ हजाराचा मुद्देमाल जप्त"...
                  
   
  
  
  
   
  