પોલીસ મહાનિદેશક અને મુ.પો.અધિ.શ્રી (કાવ્ય) ગુ.રા. ગાંધીનગર નાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના (llegal fire arms & ammunitioes) ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા અંગે ખાસ ઝુંબેશને (Special Drivn) આયોજન કરવામાં આવેલ જે સબબ પોલીસ મંનિરીક્ષકશ્રી મ સિંહ ભાવે છે નાની ને તેનીગ તથા ગીર સોમનાથ ઝાલા હોરીસ વડા શ્રી પુના વિસ હેજા સાહેબ દ્વારા
ગે.કા હથિયાર અંગેની ડ્રાઇવ સબબ પરીણામ લક્ષ્મી કામગીરી કરવા સખ્ત સુચના કરેલ હોય,
જેથી તા.૧૩/૦૨/૨૦૨૩ ના શેર આ ખેંચાવી શ્રી આણી કાર્ડન સાહેબ તથા એસ.ઓ.જી. ટીમ ડ્રાઇવ સબબ તાલાળા પો.સ્ટે. વિસ્તારમાં પેટીલાળમાં હતા, દરમ્યાન સાથેના એ.એસ.આઇ નરવણસિહ કે ગોહિલ તથા વિજયભાઇ એ., બોરખતરીયાને સંયુતમાં મળેલ ચોક્કક્સ બાતમી હકિકત આધારે ગુંદરણ ગામે કાળીધાર નામે ઓળખાતી સીમમાંથી રામશીભાઇ રામાભાઇ કરંગીયા જાતે આહીર ઉવ.૫૫ ધંધો. ખેતી રહે. ગુંદરણ, કાળીધાર સીમ વાળાના રહેણાક મળેથી દેશી હાથ બનાવટની બંદુક નંગ-૪ તથા જીવતા કાર્ટીસ તથા લોખંડની ગોળીઓ તથા તલવાર-૪, છરી, ધારીયુ- ૩. ગુપ્તી-૩, ભાલા-૨, ફરસી -૧ કુહાડીન, લાકડી-૪, વિગેરે તીક્ષણ હથીયારો તથા હથીયાર બનાવવાના ઉપયોગમાં લેવાતા વેલ્ડીંગ મશીન-કટર મશીન વિગેરે સાધનો તથા મોબાઇલ -૧ મળી કુલ કીફૂ૩૩,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તાલાળા પો.સ્ટે. આર્મ્સ એકટ તથા એકસ્પ્લોઝીવ સ્ટોરેજ એકટ મુજબ ગુનો રજી કરવામાં આવેલ
આરોપી
(૧) રામશીભાઇ રામાભાઇ કરંગીયા જાતે આહીર ઉવ.૫૫ ધંધો. ખેતી રહે. ગુંદરણ, કાળીધાર સીમ,
કબ્જે કરેલ મુદામાલ
(1) દેશી હાથ બનાવટની બંદુક નંગ-૪ કિં.રૂ.૧૬,૦૦૦/-
(૨) જીવતા કાર્ટીસ-૧૧-.૧૧૦૦/-
(૩) લોખંડની ગોળીઓ -૩૦ કી.રૂ.૩૦૦/-
(૪) છુટા નાના મોટા ઇસ-૨૦ કી.રૂ.૨૦૦/-
(૫) લોખંડ ના નાના છરા ભરેલ નાની મોટી ડબી-૬ કી.રૂ.કી.રૂ.૫૦૦ (૬) દારૂ ગોળો ભરેલ પ્લાસ્ટીકની કોથળી ૦૨ તથા ગંધક ભરેલ પ્લાસ્ટીક ની ડબી નંગ-૧ કુલ કી.રૂ.૯૦૦
(૭) સુરોખા ભરેલા ઝબલ-૧ તથા ગન પાવડર ભરેલ પ્લાસ્ટીકની ડબી-3 મળી કુલ કી.રૂ.૨૦૦/- (૮) કટર મશીન-૨ તથા ગલાઇન્ડર મીન -૧ તથા ડ્રીલીંગ મશીનન તથા વેલ્ડીંગ મશીન-૧ મળી કુલ કી.રૂ.૯૦૦૦/- (૯) ગેસનો બાટલો તથા સીલીન્ડર-1 તથા સળીયા-૨ મળી કુલ કી.રૂ.૧૦૫૦%-
(૧૦) છરા નું હાથ બનાવટ નુ મશીન મોટ્-૧ તથા નાનુ મળી કી.રુ.૧૫૦/-
(૧૧) તલવાર નંગ-૪, છરી-૫, ધારીયુ-૩, ગુપ્તી-૩, ભાલા નંગ-૨, ફરસી નંગ -૧ કુહાડી-૧, લાકડી-૪ તથા મોબાઇલ ફોન -૧ વિગેરે મુદામાલ મળી કુલ કી.રૂ.૩૩,800/-
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ- આ કામગીરીમાં શ્રી એ.બી.જાડેજા /C પો.ઇન્સ. એસ.ઓ.જી. તથા શ્રી આર.એચ મારૂ. પો.સબ ઇન્સ. તાલાળા તથા એસ.ઓ.જી.ના ASI લખમણભાઇ મેતા તથા ASI નરવણસિહ ગોહીલ તથા ASI ગોવિંદભાઇ વંશ તથા ASI ઇબ્રાહીમશા બાનવા તથા વિજયભાઇ બોરખતરીયા તથા કેતનભાઇ જાદવ તથા ગોવિંદભાઇ રાઠોડ તથા પો.હેડ કોન્સ. સુભાષભાઇ ચાવડા તથા કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્સ. મેહુલસિંહ પરમાર તથા ડ્રા.એ.એસ.આઇ. ભુપતગીરી મેઘનાથી તાલાળા પો.સ્ટે.ના એ.એસ.આઇ. નંદલાલ ધાંગડ તથા તાલાળા પોલીસ સ્ટાફ વિગેરે આ કામગીરીમાં જોડાયેલ હતા.