અમૂલ બ્રેકિંગ :- આણંદમાં આજે અમૂલ ડેરીની ચૂંટણીને લઈને ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરિફ વરણી સર્વ સંમતિથી થઈ.. વર્ષોથી ચેરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ સર્વનું મતે ચૂંટાઈ આવતા હતાં..જેમાં આજે ચેરમેન તરીકે ખેડા જિલ્લા ભાજપના નડિયાદના વિપુલભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે થોડા દિવસ પહેલા કૉંગેસ છોડી BJP જોડાએલા આણંદના કાંતિભાઈ સોઢાભાઈ પરમાર નો વિજય થયો હતો.