થરાદની ઓત્રોલ માઇનોર 1 માં પડ્યું ગેરરીતિ નું ગાબડું...

અધુરી સાફ સફાઈ અને બાંધકામ હલકી ગુણવત્તાના કારણે વારંવાર પડે છે ગાબડા...

ખેડૂતના ખેતરમાં ગાબડું પડતા તૈયાર એરંડા,રાયડા અને જીરૂના પાકમાં ફરી વળ્યાં પાણી..

વાવેતર કરેલા પાંચ એકર જમીનમાં ગાબડું પડતા પાણીનો થયો વેડફાટ સાથે પાક ને નુકશાન