અમરેલી ટાઉનમા લક્કી ટ્રાવેલ્સના ખાંચા પાસેથી પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ
ભારતીય બનાવટના વિદેશી દારૂ ની ( ૧ ) રોયલ ચેલેન્જ પ્રિમીયમ સીલેક્ટ વ્હીસ્કી ફોર સેલ ઇન યુ.ટી.ચંદીગઢ ઓનલી કંપની રીંગપેક ૭૫૦ મીલીની બોટલ જેની કી.રૂ .૫૦૫ ની કુલ બોટલ નંગ -૧૮ જેની કુલ કી.રૂ .૯૦૯૦ / - તથા
( ૨ ) ઇમ્પીરીયલ બ્લુ સીલેક્ટ ગ્રેઇન વ્હીસ્કી ફૌર સેલ ઇન યુ.ટી.ચંદીગઢ ઓનલી કંપની રીંગપેક ૧૮૦ મીલીની બોટલ જેની કી.રૂ .૧૨૫ ની કુલ બોટલ નંગ -૪૮ જે કુલ કી.રૂ .૬૦૦૦ / - તથા ( ૩ ) મો.સા.બુલેટ રજી.નં જી.જે.૦૩.ઇ .૪૫૮૯ ની કી.રૂ .૧૫૦૦૦ / - ગણી કુલ કી.રૂ .૩૦૦૯૦ / - મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીઓની વિગતઃ
( ૧ ) રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મનજીભાઇ વિરાણી ઉ.વ .૪૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.અમરેલી , જેસીંગપરા , રામપરા , શેરી ૧,૦૪ , બાબરીયાના પડામાં તા.જી.અમરેલી ,
( ૨ ) અરવિંદભાઇ રતનભાઇ નાયક ઉ.વ.ર૬, ધંધો.મજુરી રહે.ગામ ગઢ, તા.લુણાવાડા જી.મહીસાગર , G.33E - 4589
આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના ઇન્ચા પોલીસ ઇન્સ . આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ.દિનેશભાઇ વિનુભાઇ સરવૈયા તથા પો.કોન્સ.જગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ તથા ધવલભાઇ દિલીપભાઇ મકવાણા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.