અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગેરહાજર રહેનાર ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ..

જિલ્લા પોલીસવડાએ ગેરહાજર રહેનાર 3 પોલીસ કર્મીઓને કર્યા સસ્પેન્ડ

51 શક્તિપીઠની પરિક્રમા ચાલી રહી છે અને ત્રણ પોલીસ કર્મીઓ ફરજ પર ગેરહાજર રહેતા કરાયા સસ્પેન્ડ...

એક સાથે ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ....