મોટી નાયી સમાજ, કલોલ દ્વારા ૨૯ મો સમૂહ લગ્નોત્સવ તા.11-02-2023 ને શનિવારના રોજ લીંબચ ધામ, કલોલ ખાતે ધામધૂમ થી ઉજવાયો હતો. જેમાં 13 યુગલોએ દાંપત્ય જીવનની શરૂઆત કરી પ્રભુતામાં પગલાં પાડયાં હતા. સમાજના ટ્રસ્ટીશ્રી,અમૃતભાઈ નાયી, ધોળાકુવા, ટ્રસ્ટી શ્રી લાલભાઈ પારેખ ચડાસણા, ટ્રસ્ટીશ્રી,જે.પી.નાયી વાવોલ,તથા ઉપપ્રમુખશ્રી, ડૉ.અજયભાઈ શર્મા માણસા એ દીકરીઓ ને રોકડ ભેટ કવર આપી આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રમુખશ્રી પોપટભાઈ નાયી, ઉવારસદ તથા મંત્રીશ્રી, સંજયભાઈ નાયી, કલોલ દ્વારા સર્વે ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારો, ભોજન દાતાશ્રી, શુકનવંતી ભેટના દાતાશ્રીઓ નું સન્માન કરી ઉપસ્થિત જ્ઞાતિબંધુઓ તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાથ- સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ ચીતલીયા કારખાનાં માંથી 220કી લો એલ્યુમિનિયમ ચોરી કરતા તસ્કરો
જસદણ ચીતલીયા કારખાનાં માંથી 220કી લો એલ્યુમિનિયમ ચોરી કરતા તસ્કરો
পাণবজাৰত আছু, অসম সাহিত্য সভা, এবছু আৰু বড়ো সাহিত্য সভাৰ যুটীয়া বৈঠক
🔸পাণবজাৰৰ প্ৰাগ কণ্টিনেনটেলত অনুষ্ঠিত এক গুৰুত্বপূৰ্ণ বৈঠক ।
🔸এবছো,আছু, অসম সাহিত্য সভা আৰু বড়ো...
દ્વારકા જગત મંદિરમાં સંધ્યા આરતી સમયે યોજાયેલ અન્નકૂટ દર્શનમાં પૈસાનો વરસાદ
માહિર કલમ ન્યુઝ ને લાઈક કરો સેર કરો