ભુપેંદ્રભાઇ કાળાભાઇ કરીર ઉ.વ .૩૦ ધંધો.પ્રા.નોકરી રહે.લુણસાપુર તા.જાફરાબાદ જી.અમરેલી વાળા સીન્ટેક્ષ કંપનીમા નોકરી જવાનુ કહી પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાક જતા રહેલા હોય જેથી તેમના ભાઇ વેલાભાઇ કાળાભાઇ કરીર ઉ.વ .૩૫ ધંધો.પ્રા.નોકરી રહે.લુણસાપુર તા.જાફરાબાદ જી.અમરેલી વાળાએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમા જાણ કરતા જાફરાબાદ પોલીસ સ્ટેશનમા ગુમ નંબર ૦૨/૨૦૨૩ તા .૧૧ / ૦૨ / ૨૦૨૩ ના રોજ ગુમ રજી થયેલ , જેથી પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સા ના માર્ગદર્શન મુજબ હિંડોરણા બીટના હેડ.કોન્સ પારસભાઇ પંડયા તથા રવિભાઇ વરૂ હિંડોરણા બીટ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી તેમજ હ્યુમન સોર્ચ ની મદદથી હિંડોરણા ચોકડી ખાતેથી ગુમ થનારને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરેલ છે .
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ . જે.એન.પરમાર તથા હિંડોરણા બીટના હેડ કોન્સ . પારસભાઇ વિઠ્ઠલભાઇ પંડયા તથા અનોપસિંહ ગગજીભાઇ સોલંકી તથા પો.કોન્સ રવિભાઇ બાબુભાઇ વરૂ તથા પો.કોન્સ ધર્મેશભાઇ અશોકભાઇ ચારોલા તથા પો.કોન્સ , અજયભાઇ બીજલભાઇ જીંજાળા વિનાઓ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.