બનાસકાંઠા માંથી ખાણ ખનીજ ચોરી નું મોટું નેટવર્ક ચાલતા ની ચર્ચા
મસમોટા સેટીંગ વચ્ચે રાજસ્થાન તરફ ઓવરલોડ ડમ્પર જતા હોવાની ચર્ચા
ધાનેરા એસોસિએશન એ રોયલ્ટી વગર અને ઓવરલોડ ડમ્પર ન ભરવાનો કર્યો છે નિર્ણય
રાજસ્થાન તરફ જતા ડમ્પર નો વજન કરાવતા ઓવરલોડ હોવાથી કરાવ્યા ખાલી
કરોડો ની ખનિજચોરી કરી ને રાજસ્થાન તરફ જઇ રહી છે દરરોજ ની 100 કરતા વધુ ડમ્પર
ખાણ ખનીજ વિભાગ ના આશીર્વાદ થકી ડમ્પર ચાલકો લગાવી રહ્યા છે સરકાર ને ચુનો
એક બાજુ ટેક્ટર અને જેસીબી પકડી આપાય છે દંડ તો બીજું બાજુ રાજસ્થાની ડમ્પર દ્રારા કરોડો ની ચોરી...
વગર નંબર વગર રોયલ્ટી અને ઓવરલોડ ડમ્પર બેફામ બનતા અનેક વાર થયા અકસ્માત