દાંતીવાડા ના વાઘરોલ ચાર રસ્તા પાસે અકસ્માત માં ચારના મોત...

બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત માં ચારના મોત...

બાઈક સવાર ત્રણ યુવકોના નિપજ્યા મોત...

કારમાં આગળની સીટમાં બેઠેલી બાળકીનું પણ મોત...

મૃતકોને મૃતદેહને દાંતીવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા...

અકસ્માતને પગલે દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી..