ડીસા માં બિલ્ડર એસોસિયેશન ની રજુઆત..

નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરી..

ડબલ જંત્રી કરતા એસોસિયેશનની રજુઆત..

પ્રોપર સર્વે બાદ જંત્રી વધારવા રજુઆત..

જંત્રી ના ભાવ વધારા ના વિરોધ માં રજુઆત..

જંત્રી નક્કી કરવામાં સરકાર ની ઉતાવળ.. બિલ્ડર એસો.