જિલ્લા ભાજપની સુચના મુજબ આજરોજ જામ ખંભાળિયા મા યોગ કેન્દ્ર ખાતે શેહેર ભાજપ કારોબારી યોજાઈ જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના એ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા પ્રદેશ કિસાન મોરચાના પાલભાઈ કરમુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર એ અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું આ શહેર ભાજપ કારોબારીમાં શહેર ભાજપ ટીમ તમામ મોરચાના હોદ્દેદારો નગરપાલિકાના સર્વે સદસ્યો સક્રિય સદસ્યો અને અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ શહેર ભાજપ કારોબારી ને સફળ બનાવવા માટે શહેર ભાજપ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તેમજ યુવા ભાજપ દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ મહામંત્રી પિયુષભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহাত ডুগডুগী ট্ৰাষ্ট ৰ উদ্বোধন ১৫ জুনত।
৩৩ গৰাকী জেষ্ঠ নাগৰিকক জনোৱা হব সম্বৰ্ধনা।
উন্মোচন হব ডুগডুগীৰ স্বতাধিকাৰী উৎপল বনিয়া ৰ গ্ৰন্থ।
ৰহাত অহা ১৫ জুনত ডুগডুগী ট্ৰাষ্ট ৰ উদ্বোধন কৰাৰ লগতে নগাঁও আৰু ৰহা অঞ্চলৰ ৩৩গৰাকী জেষ্ঠ নাগৰিকক...
વિધાનસભાની ચૂંટણી સંદર્ભે મહિલા મોરચાની બેઠક યોજવામાં આવી
આજ રોજ ભારતીય જનતાપાર્ટી-વડોદરા મહાનગર કાર્યાલય ખાતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 સંદર્ભે મહિલા...
Uttarkashi Tunnel Collapse: टनल में फंसे महादेव के भाई से Aaj Tak की खास बातचीत, देखें | Uttrakhand
Uttarkashi Tunnel Collapse: टनल में फंसे महादेव के भाई से Aaj Tak की खास बातचीत, देखें | Uttrakhand
આમ આદમી પાર્ટીએ આપી વધુ એક ગેરંટી અને અન્ય સમાચાર | Gstv Gujarati News
આમ આદમી પાર્ટીએ આપી વધુ એક ગેરંટી અને અન્ય સમાચાર | Gstv Gujarati News