સિહોર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર અંગેની મોકડ્ડીલ અને તાલીમ યોજવામાં આવી હતી.ફાયર વિભાગ દ્વારા જાહેર સંસ્થા, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ સહિતના વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા જીવંત નિદર્શનનું જન જાગૃતિ સાથે આયોજન કરવામાં આવે છે. સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર વિશેની બેઝિક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આગ ના લાગે તેના માટે કઈ-કઈ વાતની તકેદારી રાખવી અને જો કોઈ કારણોસરઅચાનક આગ લાગે તો શું પગલાં ભરવાં તેની માહિતી સિહોર નગરપાલિકાના ફાચર ઓફિસરશ્રી કૌશિકભાઇ રાજ્યગુરુ અને ફાયરમેનશ્રી ધર્મેન્દ્રભાઈ ચાવડા દ્વારા આપવામાં આવી હતી.આ સાથે ફાયર એક્સટિંગ્વીશરનો ઇમરજન્સી સમયે કેવી રીતે ઉપયોગ કરવો, ફાયર ઇમરજન્સી જે પેનલ લગાડેલ છે તેનો ઉપયોગ કેમ થાય છે, વગેરેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ટ્રેનિંગ અને તાલીમ દરમિયાન હોસ્પિટલના વહીવટકર્તાઓ સહિતના સ્ટાફે ઉપસ્થિત રહી આગ અકસ્માત અને તેના બચાવ અને રાહત કામગીરીથી માહિતગાર થયાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Water Crisis: दिल्ली में पानी की किल्लत को लेकर मचा घमासान, अनशन पर बैठी मंत्री Atishi
Delhi Water Crisis: दिल्ली में पानी की किल्लत को लेकर मचा घमासान, अनशन पर बैठी मंत्री Atishi
વણોદમાં પરિવારને આશ્રમ છોડીને જતાં રહેવાની ધમકી આપી
દસાડા તાલુકાના વણોદ ગામ પાસે આવેલા જીવદયા આશ્રમમાં રહેતા પરિવારને અગાઉ કરેલી ફરિયાદ બાબતનું...
LIVE: Navratri Mahotsav | Botad | Day - 3
LIVE: Navratri Mahotsav | Botad | Day - 3
জন্ম গাওঁৰ প্ৰভাত ফেৰিত সাংসদ দিলীপ শইকীয়া
আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আজি হৰঘৰ ত্ৰিৰঙ্গাৰ সজাগতৰ বাবে বিজেপি বড়িগোগ বনভাগ মণ্ডলৰ...
Nifty & Bank Nifty Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Bank Nifty Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...