ભારત સરકાર અને ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ભારત માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી તા- ૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવાની સે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પિયુષભાઈ ચૌધરી તેમજ ઝાલમોર પી.એચ.સી. એમ.ઓ. ડો. ભરત ભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને મનુજી ઠાકોર ( સુપરવાઈઝર ) અને રેખા બેન ના સુપરવિઝન મા પી.એચ.સી.ના તાબા હેઠળના ૧૩ ગામો માં ૧ થી ૧૯ વર્ષના ટોટલ ૭૮૫૬ બાળકો જેમાં આંગણવાડી, પ્રા. શાળા, મા.શાળા, ના તેમજ શાળા એ ના જતા બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની થાય સે જેમાં પાદરડી ગામ ની નવદુર્ગા હાઇસ્કુલ મા બાળકો ને કૃમિનાશક ગોળી ના ફાયદા આરોગ્ય શિક્ષણ અને બાળકો ને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતીઆ પ્રોગ્રામ ને મ.પ.હે.વ -હસમુખ ભાઈ મકવાણા, ફી.હે.વ.- જયશ્રી બેન, સી.એચ.ઓ- મહેશભાઈ ભગોરા, આશા બહેનો અને શિક્ષક ગણ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કચ્છ કોંગ્રેસને ચૂંટણી સમયે ફટકો: પૂર્વ વિપક્ષી નેતા સહિત ૧૭ નેતાઓએ એકીસાથે રાજીનામા આપ્યા.
ચૂંટણી નાં સમયે કચ્છ કોંગ્રેસ ને લાગ્યો ફટકો. એક પછી એક રાજીનામા પડતા કોંગ્રેસ પાર્ટીને લાગ્યો છે...
WORKEZ LAUNCHES FIRST CENTRE IN BANGALORE
WorkEZ marks its foray into the Bengaluru market with the launch of WORKEZ TECHSHIRE, a 2,00,000...
THIRD WAVE COFFEE FATHER'S DAY SIP AND PAINT EVENT
THIRD WAVE COFFEE FATHER'S DAY SIP AND PAINT EVENT
Congress on Adani: अदाणी मामले में सेबी का हलफनामा उसकी विफलता का सबूत: कांग्रेस
नई दिल्ली। संसद के मानसून सत्र के दौरान अदाणी समूह के विवाद की संयुक्त संसदीय समिति से...
ભ્રષ્ટ અધિકારીઓનીમિલીભગતથી ગેરકાયદસર.દારૂ-ડ્રગ્સનોવેપલો ચાલી રહ્યો છે અને લોકો ભોગ બની રહ્યા છે!
મળતીયાઓ, ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદસર દારૂ-ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે અને લોકો ભોગ બની...