વાવના ભાખરી ગામે આંગણવાડી સંચાલિકાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા...

ગામના પૂર્વ સરપંચે આંગણવાડી સંચાલિકા ઉપર દુષ્કર્મ આચરી ધમકી આપતાં સંચાલિકાએ કરી આત્મહત્યા..

પૂર્વ સરપંચ પીરાભાઈ સેંગલે ગામની આંગણવાડીમાં જ સંચાલિકા ઉપર આચર્યું હતું દુષ્કર્મ...

મૃતક મહિલાના પરિવારે આરોપી પૂર્વ સરપંચ પીરભાઈ સેંગલ સામે વાવ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ..