મોંઘવારીએ સામાન્ય માણસની હાલત ખરાબ કરીને રાખી દીધી છે માણસને પરિવારનું ગુજરાન ચલાવવું અતિ કપરું બન્યું છે પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને હોવાના કારણે જીવન જરૂરિયાત ચીઝ વસ્તુઓમાં મોંઘવારી માઝા મૂકી છે હવે સામાન્ય એક કે બે રૂપિયામાં મળતી ઝેરોક્ષ કોપીમાં વધારો થવા જઈ રહ્યો છે ઝેરોક્ષ મટીરીયલમાં ભાવો આસમાને પોહચતા હવે બે રૂપિયામાં ઝેરોક્ષ પોસાય તેમ નથી જેથી સિહોરના ઝેરોક્ષ એસોસિએશનની મળેલી બેઠકમાં ભાવ વધારોનો નિર્ણય કરાયો છે સ્ટેશનરી ઝેરોક્ષ સહિતના રો મટીરયલમાં ભાવ વધતાં વિધાર્થી વર્ગ ને ઝેરોક્ષ તેમજ સ્ટેશનરી માં મોંઘીવરીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે ઝેરોક્ષ માટે વપરતાં કાગળ, ટોનર, લેમીનેશન, ઈન્કસહિતના રો મટિરિયલના ભાવમાં ધરખમ વધારો થયો છે જેથી સિહોરના લોકોને હવે ઝેરોક્ષના રૂ, ત્રણ અને આગળ પાછળના રૂ, પાંચ રૂપિયા ચૂકવવા પડશે આગામી તા 10 થી ભાવો અમલમાં થશે તેવું ઝેરોક્ષ એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો છે ઝેરોક્ષ વ્યાપાર સાથે જોડાયેલા મોટાભાગના લોકોનો એક સુર હતો કે ઝેરોક્ષ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને આ બિઝનેસ સાથે જોડાઈ રહેવું મુશ્કેલભર્યું બન્યું છે હવે ઝેરોક્ષના ૩, ત્રણ અને આગળ પાછળના ૩, પાંચ ૩પિયા ચૂકવવા ૫5શે : તા 10 થી ભાવો અમલમાં : ઝેરોક્ષ એસોસિએશને કલું ભાવ વધારો અમારી મજબુરી છે કોઈ કાળે અમને પોસાય તેંમ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Zomato Share This Diwali: क्यों आ रहा है ये Stock Hemang Jani को इस दिवाली पसंद? | CNBC Awaaz
Zomato Share This Diwali: क्यों आ रहा है ये Stock Hemang Jani को इस दिवाली पसंद? | CNBC Awaaz
बंगाल की खाड़ी में एक के बाद एक नये सिस्टम।देश में जारी रहेगी भीषण बारिश।कई राज्यों में रेड अलर्ट।
बंगाल की खाड़ी में एक के बाद एक नये सिस्टम।देश में जारी रहेगी भीषण बारिश।कई राज्यों में रेड अलर्ट।
પાટણ : સરકારી અનાજનો જથ્થો બારોબાર પગ કરી જવાની ઉઠી બુમ | SatyaNirbhay News Channel
પાટણ : સરકારી અનાજનો જથ્થો બારોબાર પગ કરી જવાની ઉઠી બુમ | SatyaNirbhay News Channel
ડીસામાં દેશી બનાવટની પિસ્તોલ સાથે પોલીસે 2 શખ્સોને ઝડપ્યા
ડીસા દક્ષિણ પોલીસ થર્ટી ફસ્ટ દરમિયાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડોલીવાસ વિસ્તાર નજીક 2 શખ્સો...
જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીના ભાડા ચૂકવવામાં વિલંબ થતા બાળકોને સમય પહેલા જ રજા
જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીના ભાડા ચૂકવવામાં વિલંબ થતા બાળકોને સમય પહેલા જ રજા