દેવભુમી દ્વારકા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયા વિભાગના શ્રી હાર્દીક પ્રજાપતી સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન/જુગારની બદી નાબુદ કરવા તેમજ કેશો શોધી કાઢવા ભાણવડ પો.સબ.ઇન્સ શ્રી પી.ડી.વાંદા સાહેબને સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને આજરોજ તા ૦૮/૦૨/૨૦૨૩ ના રોજ ભાણવડ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગ મા હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ કિશોરસિંહ જાડેજા તથા વિપુલભાઇ હેરભા તથા પો.કોન્સ શક્તિસિંહ ઝાલા નાઓની બાતમીના આધારે ફતેપુર ગામથી સઇદેવળીયા ગામ તરફ જતા રસ્તે બોડકી ગામના પાટીયા પાસે ત્રણ રસ્તે ફરારી આરોપીએ પોતાના કબ્જા ભોગવટાની મારૂતી સુઝુકી બલેનો કાર જેના રજી.નં. જીજે-૧૦- ડીએ-૩૧૯૩ કિ.રૂા- ૩,૦૦,૦૦૦/- વાળીમાં ગે.કા રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૯૬ કિ.રૂા- ૩૮,૪૦૦/- ની ગણી કુલ ગ઼-૩,૩૮,૪૦૦/- ના મુદ્દામાલ રાખી લઇ નિકળતા રેઇડ દરમ્યાન આરોપી ફોરવ્હીલ કાર મુકી નાસી ગયેલ અને આ ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો જોતા મેકડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કીના માર્કાની ૭૫૦ એમ.એલ.ની ૪૨.૮ % વી.વી.લખેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ ફોર શેલ ઇન પંજાબ ઓન્લીના માર્કા વાળી કંપની શીલબંધ બોટલો હોય જે એક બોટલની કિ. રૂપીયા-૪૦૦/- લેખે કુલ રૂપીયા ૩૮,૪૦૦/-. નો મુદ્દામાલ કબજે કરેલ તેમજ ફરારી આરોપીને અટક કરવા પર બાકી હોય તો તેના વીરુધ્ધ પો.હેઙ.કોન્સ કિશોરસિંહ ચંદુભા જાડેજા નાઓએ ફરીયાદ રીપોર્ટ આપેલ છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આરોપી- (૧) (ફરારી) આરોપી એક મારૂતી સુઝુકી બલેનો કાર જેના રજી.નં. જીજે-૧૦-ડીએ-૩૧૯૩ નો ચાલક કામગીરી કરનાર સ્ટાફ -
ભાણવડ પો સબ ઇન્સ. પી.ડી.વાંદા સાહેબ તથા સર્વેલન્સ સ્કોડ ના પો.હેડ.કોન્સ કિશોરસિંહ જાડેજા, વિપુલભાઇ હેરભા તથા પો.કોન્સ શક્તિસિંહ અનીરુધ્ધસિંહ ઝાલા, વેજાણંદભાઇ બેરા તથા વીપુલભાઇ મોરી તથા તથા મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા અજયભાઇ ભારવાડીયા વિગેરેનાઓએ સયુકતમા કરેલ છે.