બાલાસિનોર : ૧૨૧ વિધાનસભા ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ના કાર્યાલય નું ઉદ્ઘાટન મહિસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહિસાગર જિલ્લા પ્રમુખ દશરથ ભાઈ બારીયા ,મુકેશભાઇ શુક્લ,પિનાકીનભાઇ શુક્લ જિલ્લા પંચાયત સદસ્ય,તેમજ બાલાસિનોર શહેર,તાલુકા ના હોદ્દેદારો કાર્યકરો ની ઉપસ્થિતિ માં લોક જન સંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું