સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર બસ સ્ટેન્ડ નજીક ચોકડી પર નવનિર્માણ થઇ રહેલ બ્રિજ પાસે રેતી ભરેલું ડમ્પર અને ટ્રક ખાડા માં ફસાયા. સદનસીબે કોઈ જાનહાની ના થઇ હતી રાત્રી દરમ્યાન ડાકોર ચોકડી પર અહીંથી પસાર થતાં નજીક નજીક માં બે ટ્રક ખાડા માં ફસાયા હતાં.. નવ નિર્માણ પામી રહેલ બ્રિજ ની નિષ્ક્રિય કામગીરી ને કારણે રાહદારીઓ તેમજ વાહનચલકો અવારનવાર આર્થિક અને શારીરિક નુકસાન વેઠી રહ્યાં છે.. નવનિર્માણ બ્રિજ પાસે સર્વિસ લાઈન ના અભાવે તેમજ બ્રિજ ના પિલ્લર ની આસપાસ રીફીલિંગ કરેલી જગ્યાઓ યોગ્ય રીતે પૂરણ કરવાં માં આવ્યું નહોતું પિલ્લર ની આસપાસ રોલર ફેરવી ડસ મેટલ નું પૂરવા ને બદલે માત્ર માટી પુરી દેવામાં આવી છે જેને કારણે અહીંથી પસાર અનેક વાહનો અવારનવાર ફસાઈ જવાની કે વાહનો પાલટી ખાઈ જતાં જેવા બનાવો થયાં છે... નિર્માણ થઇ રહેલ બ્રિજ ની કામગિરી માં તંત્ર ની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में मुस्लिम आरक्षण पर संशय,4 जून के बाद बड़ा फैसला लेने वाली है भजनलाल सरकार !
लोकसभा चुनाव के बीच मुस्लिमों को आरक्षण के मामले में सियासत तेज हो गई है. अब इसकी आहट राजस्थान...
કાંકરેજના ખારિયા મુખ્ય નર્મદા કેનાલના સાઈફાનમાંથી મળ્યો મૃતદેહ || JKS NEWS
કાંકરેજના ખારિયા મુખ્ય નર્મદા કેનાલના સાઈફાનમાંથી મળ્યો મૃતદેહ || JKS NEWS
Karnataka election: JDS' Kumaraswamy open to BJP, Cong deal. What are his terms?
“I am still confident of winning 50 seats. This time, I will go with the party that agrees...
कोटा में मखदूम अलाउल हक फाउंडेशन के जेरे अहतमाम उर्स मखदूम अशरफ हुआ संपन्न
कोटा में मखदूम अलाउल हक फाउंडेशन के जेरे अहतमाम उर्स मखदूम अशरफ संपन्न हुआ प्रवक्ता मोहम्मद चांद...
Chanakya niti episode 663 || सहायता की शर्त ! || #trending #chanakyaniti663
Chanakya niti episode 663 || सहायता की शर्त ! || #trending #chanakyaniti663