બનાસકાંઠા જિલ્લાના એવા પાલનપુર શહેરમાં...!
સ્પાની આડમાં ચાલતા કુટણખાના....!
યુવાધન બરબાદીના પંથે..!
સ્પાના સંચાલકો બહારથી યુક્તિઓ લાઈ: સ્પાની આડમાં કુટણખાના ચલાવતા હોવાની રાવ...!
પાલનપુર શહેરમાં અનેકવાર પોલીસ તંત્રએ સ્પામાં ડમી ગરાગ મોકલી દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી છે
પણ ના જાણે કેમ નવાઈ ઉપજે તેવી વાત: પાલનપુર શહેરમાં નવી આર.ટી.ઓની સામે તંત્રના આંખ આડા કાન...?