આગામી ઉનાળામાં પીવાના પાણીની  તંગીને નિવારવા આગોતરું આયોજન કરીને જિલ્લા કલેકટર દ્વારા વિજયનગર તાલુકામાં ગામોમાં પાણી માટે ૭૭ પાણી યોજનાઓને મજૂરી આપવામાં આવી છે.જેથી દરેક ગામમાં પાણી આપી શકાય.આ અંગે ગતરોજ મળેલી બેઠકમાં યીજનને મજૂરી પણ આપી દેવામાં આવી છે.