ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને પંચમહાલ જિલ્લાના ભાજપા હોદ્દેદારોની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે હાલોલ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈ સહિત અન્ય હોદ્દેદારોની અધ્યક્ષતામાં હાલોલ નગર અને હાલોલ તાલુકા મંડળની ભારતીય જનતા પાર્ટીની કારોબારીની સંયુક્ત બેઠક યોજાઇ હતી જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપી આગામી કાર્યક્રમોને અનુલક્ષીને ઉપસ્થિત સૌ કોઈને સલાહ સૂચનો અને માર્ગદર્શન આપી ચર્ચાઓ કરી સલાહ સૂચનોની આપ-લે કરી હતી આ પ્રસંગે હાલોલ શહેર અને હાલોલ તાલુકાના ભારતીય જનતા પાર્ટી સંગઠનના પદાધિકારીઓ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अधिक बारिश से जमीन का जलस्तर बढ़ा, कुंए है पानी से लबालब, किसान हैं खुश
क्षेत्र में मानसूनी बारिश का दौर एक सप्ताह से थमा हुआ है। लगातार एक माह तक हुई बारिश से क्षेत्र...
যশস্বী সাহিত্যিক যতীন গোস্বামীৰ মৃত্যুত গভীৰ শোক প্ৰকাশ কেবিনেট মন্ত্ৰী অতুল বৰাৰ
অসম সাহিত্য সভাৰ প্ৰাক্তন উপ-সভাপতি তথা যশস্বী সাহিত্যিক তথা বিশিষ্ট মুক্তিযুঁজাৰু যতীন গোস্বামীৰ...
Mohammed Shami की Bowling Trick उनके कोच ने समझा दी! | Team India | World Cup 2023
Mohammed Shami की Bowling Trick उनके कोच ने समझा दी! | Team India | World Cup 2023
તળાજા પંથકના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી
તળાજા પંથકના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી
विद्यानगर येथून महिलेच्या गळ्यातील पोत उडवण्याचा प्रयत्न : दोन चोरट्यांना नागरिकांनी पकडले अवधूत वाडी पोलीस स्टेशन येथे तक्रार दाखल
यवतमाळ : गायीची पूजा करून घरी जात असताना दुचाकीवर आलेल्या दोघांनी महिलेच्या गळ्यातील दागिने...