ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લવારા ચોકી પાસે એક મોટર સાયકલ ૨,નં GJ-08-CQ-0723 મગરાવા બાજુથી ધાનેરા તરફ આવતા અને શંકાસ્પદ જણાતો તેમની પુછપરછ કરી ચેક કરતાં તેની પાસેથી નશીલો માદક પદાર્થ 15.500 ગ્રામ સ્મેક નીકળતાં બે ઈસમો સહિત બાઈક સાથે કિ.રૂ.2.50 લાખનો મુદામાલ કબજે કરી જેઓને ડ્રગ આપવાનું હતું એવા અન્ય 15 ઇસમોની વિરુદ્ધ પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે..
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं