સિહાર વડલાચાક વિસ્તાર પટલ મેડિકલ વાળા ખાંચામાં છલ્લા ઘણા લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી છ.તંત્રવાહકાની ગંભીર બદરકારી અને લાપરવાહીના કારણે સ્થાનિક વેપારીઓ દુકાનદારા અન રહિશાને રાત દિવસ અકારણ કમન માથુ ફાટી જાય તવી દુર્ગંધ સહન કરવાના વખત આવતા આક્રોશ ભભૂકી ઉઠયો છ અહીં લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી છ. આ ગંભીર બાબત. ચૂંટાયેલા સ્થાનિક નગરસેવકો અજાણ હોય તેવુ તઆ વર્તન કરી રહ્યા છ. અસહ્યા ગંદકીના કારણ દુકાનદારા વેપારીઆ અન રહિશાન તમના ઘરની બહાર નિકળવુ અથવા તો તેઓન પોતાના ઘરના બારી અન બારણા ૨૪ કલાક સંપૂર્ણપણ બંધ રાખવાનો વખત આવ્યો છે.ખાસ કરીને હાલ ચામાસુ ચાલી રહ્યુ હાય અને એક તરફ પ્રિ માન્સન કામગીરીના અભાવના કારણ મામુલી વરસાદમાં જ આ વિસ્તારમાં ચાતરફ વરસાદી પાણી ભરાઈ જાય છ. ત્યાર વરસાદનું અન ગટરનું પાણી બંન ભગુ થઈ જતા ગંદકીનું સામ્રાજય છવાઈ જાય છે. જેના કારણ અહિં માખી, મચ્છર અન ઝીણી જીવાતના ભાર ઉપદ્રવ વધી રહ્યા છ. જેથી આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નિકળવાની પુરપુરી શકયતા જણાઈ રહી છે.તેમ છતાં શાસકો દ્વારા યોગ્ય તકદારીના પગલા ભરવામાં આવતા નથી વરસાદી પાણી અને ગટરના પાણીમાં ફરજીયાતપણે પગ મુકીન પસાર થવુ પડ છ. પરંતુ જાણ ક, તંત્ર આ ગંભીર બાબત અજાણ હાય અન ચૂંટાયલા નગરસેવકોને તેમના મતક્ષત્રના લોકોની જરાપણ ચિંતા ન હાય તવુ મતદારાન તમજ દુકાનદારા વેપારીઓનર લાગી રહ્યુ છે. જેથી તંત્રવાહકા દ્વારા વહલી તક યાગ્ય પગલા ભરવામાં આવ તવી નગરજનામાં પ્રબળ.માંગ ઉઠવા પામેલ છે. ગંદકીતો સામતો કરી રડેલા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনাৰ মৰনৈ পমুৱাত মিঠাতেলৰ ক্ষুদ্ৰ উদ্যোগ স্থাপনেৰে স্বাৱলম্বী হোৱাৰ প্ৰয়াস নিৱনুৱা যুৱক কুশল ভৰালীৰ
ঢকুৱাখনাৰ মৰনৈ পমুৱাত মিঠাতেলৰ ক্ষুদ্ৰ উদ্যোগ স্থাপনেৰে স্বাৱলম্বী হোৱাৰ প্ৰয়াস নিৱনুৱা...
सांसद दिलीप सैकिया बिधायक परमानन्द राजबंशी आयुक्त मुनींद्र नाथ नंगटे का सार्वजनिक अभिनन्दन
मंगलदे मीडिया सर्किल के तत्वाधान में मंगलदे के यूथ क्लब सभागार में एक अभिनन्दन समारोह का आयोजन...
ફતેપુરા તાલુકામાં આજે કુલ 20 મીમી વરસાદ વરસ્યો
ફતેપુરા તાલુકામાં આજે કુલ 20 મીમી વરસાદ વરસ્યો
આગામી 3 એપ્રિલ 2023ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે, રાજ્યભરમાંથી 1.30 લાખ વિધાર્થી પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર...
वरवडे खाडी किनारी अनधिकृत बांधकामांची मालिका; तत्काळ कारवाईची मागणी
रत्नागिरी : तालुक्यातील वरवडे येथील खाडी किनारी मोठ्या प्रमाणावर अनधिकृत बांधकामे सुरू असल्याचे...