નડિયાદની બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં શુક્રવારે લોન માટે આવેલા એક ગ્રાહકે કર્મચારી સાથે મારામારી કરી હતી. કર્મચારીએ જરૂરી ડોક્યુમેન્ટ માગતા ગ્રાહકે ઉશ્કેરાઈ જઈ થપ્પડો ઝીંકી દીધી હતી. આ ઘટનામાં બેંકના કર્મચારીએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, જ્યારે હુમલો કરનાર વ્યક્તિ બેંકના કર્મચારીને માર મારવા લાગે છે ત્યારે અન્ય કર્મચારીઓ ત્યાં દોડી આવે છે અને હુમલો કરનાર શખસને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ, તે સમયે હુમલો કરનાર વ્યક્તિની સાથે રહેલા અન્ય વ્યક્તિ પણ મારામારી કરતો જોવા મળી રહ્યો છે. બેંકના કર્મચારી સાથે ધોળે દિવસે જે રીતે મારામારીની ઘટના બની તેના કારણે બેંકમાં કામ કરતા અન્ય કર્મચારીઓ રીતસરના ફફડી ઊઠ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
समुद्री कासवांच्या संरक्षणासाठी मच्छीमारांना नुकसान भरपाई
रत्नागिरी : दुर्मीळ समुद्री कासवांच्या मच्छीमारांच्या जाळयात अडकून मृत्यू होण्याच्या घटना आणि...
सारिका पवार यांना ग्लोबल ह्युमन युनिव्हर्सिटीचा पुरस्कार
वाघोली ता. हवेली येथील तेजस्विनी सामाजिक संस्थेचे अध्यक्षा सारिका किरण पवार यांना ग्लोबल ह्यूमन...
બનાસકાંઠા જિલ્લાના ડીસા ડેપોમાં બસ કંડકટર તરીખે ફરજ બજાવતા રાયચંદજી સંગ્રામજી માજીરાણા
બનાસકાંઠા જિલ્લાના ડીસા ડેપોમાં બસ કંડકટર તરીખે ફરજ બજાવતા રાયચંદજી સંગ્રામજી માજીરાણા
Chandrayaan-3 से Vikram Lander अलग, अब 18 अगस्त का दिन लैंडर के लिए महत्वपूर्ण। Chandrayaan news
Chandrayaan-3 से Vikram Lander अलग, अब 18 अगस्त का दिन लैंडर के लिए महत्वपूर्ण। Chandrayaan news