દિયોદર ના દેલવાડા ગામનું ગૌરવ એચ.એલ. જોશી,બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દેલવાડા ગામના વતની અને ખેરાલુ ખાતે પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા તેવા બ્રહ્મ સમાજનું ગૌરવ એચ. એલ. જોશી ની તાજેતરમાં જ મહેસાણા જિલ્લામાં lcb ખાતે બદલી થઈ છે. ત્યારે શુભેચ્છકો દ્વારા પી.એસ. આઈ. એચ.એલ. જોશીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. અને ઉતરોતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lallantop Live 24x7: Israel ने 03 लाख सैनिक बुलाए, Netanyahu का प्लान ये, Hamas का क्या होगा?
Lallantop Live 24x7: Israel ने 03 लाख सैनिक बुलाए, Netanyahu का प्लान ये, Hamas का क्या होगा?
CM Arvind Kejriwal का हिट हुआ प्लान, Delhi Model बना दिल्ली वासियों के लिए वरदान ! | AAP | Delhi
CM Arvind Kejriwal का हिट हुआ प्लान, Delhi Model बना दिल्ली वासियों के लिए वरदान ! | AAP | Delhi...
জনজাতিকৰণৰ দাবীৰে তিনিচুকীয়াৰ পানীতোলাত ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথ অৱৰোধ কৰি উত্তাল প্ৰতিবাদ মটক যুৱ ছাত্ৰ সন্মিলনৰ
মঙ্গলবাৰে জনজাতিকৰণৰ দাবীৰে তিনিচুকীয়াৰ পানীতোলাত ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথ অৱৰোধ কৰি উত্তাল প্ৰতিবাদ...
વાંકાનેરના લાલપર નજીક જીનમાં કલર કામ કરતાં યુવાનનું વિજશોર્ટથી મોત
વાંકાનેરના લાલપર નજીક જીનમાં કલર કામ કરતાં યુવાનનું વિજશોર્ટથી મોત
વાંકાનેરના લાલપર ગામ પાસે...
જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનો 60. 61 કરોડના ખર્ચે
વિકાસ કાર્યનો પ્રારંભ
જૂનાગઢ શહેર મધ્યે આવેલ શ્રી નરસિંહ મહેતા સરોવરનો આધુનિક
વિકાસ કરવા આજરોજ 60. 61 કરોડના ખર્ચે...