દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Fraud Alerts: फर्जी SMS और लिंक के जरिए हो रहा ऑनलाइन फ्रॉड, इस सरकारी बैंक ने ग्राहकों के लिए जारी किया अलर्ट
नई दिल्ली, बिजनेस डेस्क। देश के सार्वजनिक क्षेत्र के पंजाब नेशनल बैंक (Punjab National Bank...
Paytm के Share धड़ाम से गिरे, अपने Paytm के पैसे बचाने के लिए तुरंत ये करें! RBI पर क्या बोली कंपनी?
Paytm के Share धड़ाम से गिरे, अपने Paytm के पैसे बचाने के लिए तुरंत ये करें! RBI पर क्या बोली कंपनी?
कांग्रेस विधायक शर्मा बोले- 7-7 हजार में बिक रहे 6 दिन के बच्चे विधानसभा में मंत्री के जवाब से मचा हंगामा
कांग्रेस विधायक शर्मा बोले- 7-7 हजार में बिक रहे 6 दिन के बच्चे
विधानसभा में मंत्री के जवाब से...