ડીસા 108 કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી..
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ દર્દીના પૈસા બે મોબાઇલ સહિત પર્સ પરત કરાયું...
રાત્રે દરમિયાન નવા બસ સ્ટેન્ડ પાસે સર્જાયો હતો અકસ્માત દર્દીને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો...
અકસ્માતના જગ્યાએ બે મોબાઇલ પૈસા સહિત પૈસા મળી આવતાં દર્દીના સગાઓને જાણ કરી પરત આપી પ્રમાણિકતાના દર્શન કરાવતાં 108 કર્મચારીઓ..