ગુન્હાની વિગત
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ કામના આરોપીઓએ ગુન્હાહિત કાવતરું રચી પોતાના આર્થિક ફાયદા માટે સમાન ઇરાદો પાર પાડવા ફરીયાદીને લગ્નની લાલચ આપી આરોપીઓએ પોતાના નામ જયોતીબેન તથા હંસાબેન જેવા ખોટા નામો ધારણ કરી ફરીયાદી સાથે જ્યોતીબેને લગ્ન ફુલહાર કરી કરાવી અને લગ્ન પેટે રૂ ૯૦,૦૦૦ / ની રકમ બદદાનતથી ઓળવી જઇ છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યા બાબત
પકડાયેલ આરોપીની વિગત
( 1 ) કીશોરભાઇ મગનભાઇ મક્વાણા ( મિસ્ત્રી ) ઉ.વ .૪૫ ધંધો.ડાયમંડ ટાકવાનો રહે.ગામ થોરડી, તા. સા.કુંડલા જી. અમરેલી,
( ૨ ) જ્યોતિ ઉર્ફે ફરઝાનાબાનુ વા / ઓ મહંમદશફી ગુલામનબી શેખ ઉ.વ .૩૮, ધંધો.ઘરકામ ડાયમંડ ટાકવાનો રહે.ગામ વેસ્મા,તા.જલાલપોર, જી.નવસારી વાળીને વેસ્મા ગામેથી ટેક્નીકલ સોર્સના માધ્યમથી પકડી પાડેલ છે .
( ૩ ) તાહેરા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ વા/ઓ સઈદ અમજદ મલિક ઉં.વ .૩૪ ધંધો.સાડીમાં ડાયમંડ ટાકવાનો, રહે.મુળ નશીરાબાદ, જી.જલગાવ, રાજ્ય મહારાષ્ટ્ર હાલ રહે.સુરત લિંબાયત , મારૂતીનગર રીક્ષા ગેરેજ ઉપર તા.જી. સુરત,
પકડાયેલ આરોપીઓના ગુનાહીત ઇતીહાસની વિગત
આરોપી નં . ( ૧ ) કીશોરભાઈ મગનભાઈ મક્વાણા મિસ્ત્રી તથા નમ્બર ( ૩ ) તાહેરા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ વા / ઓ સઈદ અમજદ મલીક ઉપર સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . એ.ગુ.ર.નં – શ m / ૨૦૨૩ ઇ.પી.કો. કલમ – ૪૦૬ , ૪૧૯,૪૨૦,૧૨૦ ( બી ) , ૩૪ મુજબના ગુન્હાના કામે સાવરકુંડળા રૂરલ પોલીસ દ્વારા ધોરણસર કર્યવાહી કરેલ અને સદર બન્ને આરોપી જેલ હવાલે હોય જ્યાંથી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુર.નં -૩૧ / ૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૬૬.૪૨૦.૪૧૯.૧૨૦બી .૩૪ મુજબના ગુન્હાના કામે સાવરકુંડલા ટાઉન પોલિસે નામદાર કોર્ટ રાહે આરોપીનો કબ્જો મેળવી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે . આમ આ કિશોરભાઇ મગનભાઇ મકવાણા તેમજ તાહેરા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ વા / ઓ સઈદ અમજદ મલીક બન્ને ગુન્હાના માસ્ટર માઈન્ડ છે . તાહેરા કિશોર જ્યોતી આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા પો.સબ.ઇન્સ. પી.એમ.સિસોદિયા તથા હેડ કોન્સ શક્તિસિંહ સહદેવસિંહ , વું..પો.કોન્સ . અફશાનાબેન કમાલુદ્દિનભાઇ દ્વારા કરવામાં આવેલ છે