ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગઈકાલે સાંજના સમયે આકાશમાં ટ્યુબ લાઇટ જેવી રહસ્યમય લાઈટ દેખાતા લોકોમાં કુતૂહલ સાથે આશ્ચર્ય સર્જાયું હતું. લોકોએ આ આકાશી દ્રશ્યનો વીડિયો મોબાઈલમાં કંડારી લીધો હતો. જે બાદ આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા હતા. બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં હારબંધ તારા જેવી કૃતિ દેખાઈ હતી. જોકે, હજુ સુધી આ લાઈટ્સ શું છે તેનું રહસ્ય ખુલ્યું નથી કે કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી રહી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ માંથી પોલીસે ચાઈનીઝ દોરી ઝડપી પાડી..
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ માંથી પોલીસે ચાઈનીઝ દોરી ઝડપી પાડી..