બનાસકાંઠા જિલ્લામાં પણ લંપી વાયરસ થી ગૌમાતા ના મોત થઈ રહ્યા છે જેને માટે લાખણી ના કુંડા ગામે ગૌશાળા માં મહા મૃત્યુંજય મંત્ર અનુષ્ઠાન કરાયો..