બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા ખેમાણા ટોલટેક્ષ ઉપર અમીરગઢના સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ આવીને ટોલટેક્ષ ઉપર ચક્કાજામ કર્યું છે. તેમજ આબુથી અમદાવાદ જતા નેશનલ હાઈવેને બ્લોક કરી નાખ્યો હતો. જેથી વાહન ચાલકો અટવાયા હતા. જોકે, અંતે ટોલમુક્તિની બાંહેધરી અપાતા આંદોલન સમેટાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રિન્યુએબલ એનર્જી ડે વિશે તમારે જે જાણવાની જરૂર છે તે બધું (અક્ષય ઊર્જા દિવસ ૨૦૨૨)
ભારતમાં અક્ષય ઊર્જા દિવસની સ્થાપના 2004માં પુનઃપ્રાપ્ય ઉર્જા વિકાસ કાર્યક્રમોને સમર્થન આપવા અને...
Delhi Traffic: यमुना का जलस्तर घटने पर दिल्ली की कई सड़कों पर आवाजाही शुरू, जानें ट्रैफिक पुलिस की एडवाइजरी
यमुना नदी का जलस्तर कम होने के कारण दिल्ली के ट्रैफिक सिस्टम में भी सुधार हो रहा है। राष्ट्रीय...
'कांग्रेस वाली गलती न करे BJP', अपनी ही पार्टी को नितिन गडकरी ने क्यों दिया ऐसा संदेश
पणजी। केंद्रीय मंत्री नितिन गडकरी ने शुक्रवार को कहा कि भाजपा एक अलग तरह की पार्टी है और यही...
मियां मुसलमानों को असम पर कब्ज़ा नहीं करने देंगे, सीएम हिमंत बिस्वा सरमा का बयान
असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने मंगलवार को राज्य विधानसभा में कहा कि वे “मियाँ...
કેબિનેટ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય જાહેર સભા યોજાઈ
વડોદરાના પાર્ટીઓ વાઘોડીયા ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય...