કમ્મરતોડ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે આજે વધુ એક માઠા નિરાશાજનક સમાચાર આવ્યા છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો છે. બજેટ બાદ તરત જ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત કો-ઓપરિટેવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવાઈની વાત એ છે કે અમુલે 2 ફેબ્રુઆરીની રાત્રે જ આ જાહેરાત કરી અને આજે એટલે 3 ફેબ્રુઆરીથી જ ભાવ વધારો લાગુ કરી દીધો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગૂ નહીં પડે પણ બીજા રાજ્યોમાં અને ખાસ કરીને દિલ્હી, મુંબઈ, પૂના જેવા મોટા શહેરોમાં લાગૂ પડશે તેમ અમુલના એમ.ડી. જયંત મહેતાએ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Suzuki Motorcycle India ने दिसंबर 2023 में बेची 79483 यूनिट, सेल में हुई 24 प्रतिशत की सालाना बढ़ोतरी
Suzuki Motorcycle India ने दिसंबर 2023 के लिए सेल्स रिपोर्ट जारी कर दी है। देश की पॉपुलर दोपहिया...
આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાના કિસ્સામાં આરોપીના શરતી જામીન મંજૂર થયા
આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાના કિસ્સામાં આરોપીના શરતી જામીન મંજૂર થયા
મહુધા ખાતે હજરત ગોધરશાહ વલી ની ઉર્ષ ની ઉજવણી ધામ ધૂમ પૂર્વક કરવામાં આવી
ખેડા
મહુધા ખાતે હજરત ગોધરશાહ વલી ના ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી
જેમાં મહુધા શહેર તેમજ...
મહેસાણાથી ઇકો ગાડી ચોરનાર ડીસાનો શખ્સને પોલીસે ઝડપ્યો
મહેસાણાથી ઈકો ગાડી ચોરનાર ડીસાના યુવકની બનાસકાંઠા એલસીબી પોલીસે અટકાયત કરી હતી. યુવકે મહેસાણાથી...
ખંભાતમાં ઇદે મિલાદ પર્વે ધાર્મિક સ્થળો, ઘરો શેરી-મહોલ્લાને રંગબેરંગી રોશની શણગારતા ઝગમગાટ.
ખંભાતમાં ઠેર ઠેર ઇદે મિલાદ પર્વે ધાર્મિક સ્થળો, ઘરો શેરી-મહોલ્લાને રંગબેરંગી રોશની શણગારી સજાવી...