આજ રોજ ખેડા જિલ્લાના કઠલાલ ગામ ના રહીશ સબીહાબાનુએ G.P.S.C.કલાસ 2 મા stenograrerની પરીક્ષા માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોથા ક્રમાંકે પાસ કરી મુસ્લિમ સમાજ નું ગૌરવ વધાર્યું છે. તેઓનુ સન્માન કરવા કઠલાલ મુકામે તેઓના નિવાસસ્થાને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ જ.કરીમભાઈ મલેક ગુજરાત N.c.p લધુમતી સેલ ના પ્રમુખ માજીદભાઈ ખોખર .મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના સચિવ

અસગર આઈ શેખ.સકીલભાઈ સંધી ડાકોર નગર પાલિકાના કાઉન્સિલર ઈબ્રાહિમભાઈ બાડી.કઠલાલ નગર

પાલિકાના દંડક આશીકભાઈ મલેક ખેડા જીલ્લા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના કન્વીનર શબ્બીરભાઈ મીરઝા. રજ્જાકભાઈ જીરાવાલા તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ આ સન્માન સમારોહ માં હાજર રહ્યા હતા