ડીસા પાલનપુર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના...

ડીસાના ભોયણ પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે મારી ટક્કર..

અજાણ્યા વાહન ચાલકે રાહદારીને મારી ટક્કર, અકસ્માત માં નીપજ્યું મોત..

મૃતક પાસેથી કૃષ્ણનગર ડીસાની બસની ટિકિટ મળી આવી..

મૃતક અમદાવાદનો હોવાનું પ્રાથમિક માહિતી મળી..

બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટયા..

ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથધરી..