શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસા દ્રારા મિટિંગ નું આયોજન,,ડીસા ખાતે આજરોજ શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસા મીટીંગનું આયોજન આવ્યું હતું અને સમાજના વિકાસની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આવેલા વડીલો દ્રારા સમાજ સુધારણા લક્ષી વાતો પણ કરવામાં આવી અને દિયોદરથી પધારેલ પ્રજાપતિ જાગૃત ટ્રસ્ટ દિયોદરના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા અને તેમના કામોને બિરદાવ્યા હતા તેમજ શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસાના છેલ્લા ૨૨ વર્ષોથી સરાહનીય કામગીરી સેવા આપતા રિટાયર્ડ શિક્ષક ભુરાલાલ મોરથલ વાળાની વય નિવૃત થતા તેમનું કંકુ તિલક કરી સાફો પહેરાવી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને આવેલા મહેમાનોમાં શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસાના પ્રમુખ. ઉપ પ્રમુખ. ખજાનચી. મંત્રી. તેમજ કમિટી અને દિયોદર થી પધારેલ પ્રજાપતિ જાગૃત ટ્રસ્ટ દિયોદર ના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા અને સમાજની મિટિંગમાં સારા કાર્યોમા સહભાગી થઈશુ તેવું પણ જણાવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাপৰ'ৰ মৌৱাটাৰীত সংঘটিত হৈছে এক পথ দুৰ্ঘটনা১৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত সংঘটিত হৈছে এই দুৰ্ঘটনা
চাপৰ'ৰ মৌৱাটাৰীত সংঘটিত হৈছে এক পথ দুৰ্ঘটনা১৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত সংঘটিত হৈছে এই দুৰ্ঘটনা
શહેરના પૂર્વ વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે આવેલ બ્રિજનું આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ
શહેરના પૂર્વ વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે આવેલ બ્રિજનું આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ
Share Market Recap: Sensex आज बढ़त के साथ बंद, Nifty 22648 पर बंद ,जानें कहां तेजी या मंदी?
Share Market Recap: Sensex आज बढ़त के साथ बंद, Nifty 22648 पर बंद ,जानें कहां तेजी या मंदी?
ખાંભા ગામે યુવાન ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો
સિહોર નજીક આવેલ ખાંભા ગામે અરૂણ જાદવ નામના વ્યક્તિએ જિંદગીથી કંટાળી મોતને વ્હાલું કરી દીધું છે...
पोलिस असल्याची बतावणी करीत चोरली रोकड
रत्नागिरी : शहरानजीकच्या एमआयडीसी येथे पोलिस असल्याची बतावणी करुन स्नॅक सेन्टर च्या गल्ल्यातील ४...