RBSK થકી સ્વસ્થ બાળ, સમૃદ્ધ આવતીકાલની પરિકલ્પના થઈ રહી છે સાકાર...
નેશનલ હેલ્થ મિશન હેઠળ નડિયાદ RBSK ટીમ દ્વારા વર્ષ 2022 દરમિયાન 1.29 હજાર બાળકોની આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર માટે મદદ કરવામાં આવી; ટી.બી, કન્જેનિટલ હાર્ટ ડિસીઝ અને ક્લબફૂટ જેવી બીમારીઓથી પીડાતા બાળકોની સફળ સારવાર કરવામાં આવી...