રાધનપુર સમી વચ્ચે એકસીડન્ટ ની બની ઘટના ,કાર અને ટ્રક વચ્ચે સર્જાયો એકસીડન્ટ જેમાંએ ક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર ભાભર થી અમદાવાદ જવા નીકળેલા પરિવારને અકસ્માત નડ્યો જેમાં ઘટના સ્થળે એક વ્યક્તિ નું મોત થયુ છે