દિયોદર ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા નીલકંઠ મંદિર હોલમાં તાલુકા કક્ષાનો આયુષ મેળાનુ આયોજન કરાયુ,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે સોમવારના રોજ નીલકંઠ મહાદેવ મંદિરની હોલ માં જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પાલનપુર દ્વારા તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદ તેમજ હોમીયોપેથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સારવાર તેમજ સાંધા, મણકા, વા, કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા નિષ્ણાત તબીબો સારવાર અર્થે જોડાયા હતા વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતિઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શનની પણ ગોઠવવામાં આવી હતી અને આપણી પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ વૃધ્ધા વસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિશે પણ સમજણ આપવામાં આવી હતી દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ,,પૂર્વ ધારાસભ્ય માનસિંહજી વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર નગર તથા તાલુકાની જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ત્યારે જિલ્લા આર્યુવેદીક શાખાના મીઠા,ભડથ પાલણ ,વડગામ સહિતના તમામ આર્યુવેદીક હોમિયોપેથીક ડો ઉપસ્થિત રહી ઓપીડી સંભાળી અનેક લોકોને સારવાર આપવાના લક્ષય સાથે પ્રારંભ કર્યો હતો જે સાંજ સુધી ચાલશે તેમ ડોક્ટર શ્રીઓએ જણાવ્યું હતું....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોપાલભાઈ ઈટાલીયાનો ડોર ટુ ડોટ પ્રચાર
આજરોજ ૧૬૬-કતારગામ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઈટાલીયાની ઉપસ્થિતિમાં તેમજ કતારગામ વિધાનસભાના...
Haryana Crime News: माता के जागरण में कंधा भिड़ने पर युवक की छुरी मारकर हत्या, दो गिरफ्तार
उकलाना मंडी की भट्ठा बस्ती में शेरावाली माता के जागरण में बुधवार सुबह तीन बजे 18 वर्षीय लविश की...
ભવન્સ કૉલેજ ડાકોર ખાતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિષય પર વ્યાખ્યાન યોજાયું.
ભવન્સ કૉલેજ ડાકોરમાં ગાય આધારીત પ્રાકૃતિક ખેતી વિષય પર વ્યાખ્યાન યોજાયું...
ભવન્સ કૉલેજ...
খাৰুপেটীয়া ৰ বালুগাঁও বজাৰত আজি শাক পাচলি দৰ::: প্ৰতি কিলোঁ গ্ৰাম
খাৰুপেটীয়া ৰ বালুগাঁও বজাৰত আজি শাক পাচলি দৰ::: প্ৰতি কিলোঁ গ্ৰাম
नंदुरकर शाळेच्या कॉर्नर जवळ जुन्या भांडणातून तरुणाला मारहाण शहर पोलिसात गुन्हा दाखल
यवतमाळ : जुन्या भांडणाच्या कारणावरून वाद उपस्थित करून एकाला शिवीगाळ करण्यात आली. एवढेच...