ધાનેરા વોર્ડ નંબર પાંચમાં સુભાષ રોડ ઉપર ચોમાસા દરમિયાન રોડ બનાવવામાં આવેલ છે હકીકતમાં રોડ સારી કન્ડિશનમાં હતો છતાં પણ રોડ બનાવવા માટે ટેન્ડર પાસ કરી અને રોડ ની કામગીરી કરી હતી.પરંતુ વરસાદમાં 10 દિવસમાં રોડ ધોવાઈ જતા ભષ્ટાચાર ની પોલ ખુલી ગઈ હતી ધાનેરામાં ચોમાસા દરમ્યાન રોડ ની કામગીરી ચાલુ કરવી જોઈએ નહીં છતાં નગરપાલિકા રોડ ની કામગીરી ચાલુ કરી હતી .જેથી વરસાદમાં રોડ ધોવાયો છે આપ દ્રશ્યો માં જોઈ શકો છો કે ખરેખર રોડ ઉપર એકલી કપચી દેખાઈ રહી છે અને સિમેન્ટની ધૂળ ઉડતી જોવા મળી રહી છે,દસ દિવસમાં રોજ તૂટી જતા આ વિસ્તારના લોકોએ રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન ન લેવાતા નગરપાલિકાની મિલી ભગત તેમજ તેની મેલી મુરાદ જોવા મળતી નજર પડે છે અને નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી અત્યારે રોડ ઉપર કપચી અને એકલી સિમેન્ટ ઉડતી જોવા મળી રહી છે. જેના કારણે આજુબાજુ માં રહેતા લોકો ના ઘરમાં તેમજ દુકાનદારોની દુકાનમાં સિમેન્ટ નો પરપડો ઉડતો જોવા મળી રહ્યો છે જેથી આ વિસ્તારના લોકો કંટાળી ગયા છે.આ વિસ્તારના લોકોની માંગ છે કે આવા કોન્ટ્રાક્ટર ના બીલો પાસ ન કરી ડેપોઝીટ જપ્ત કરવી જોઈએ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এইবাৰ চৰ্চাত মিঞা গান "মিঞা অ' মিঞা, অসমীয়াৰ হিয়া দিয়ানিয়া"#thevoiceofchariduar
এইবাৰ চৰ্চাত মিঞা গান "মিঞা অ' মিঞা, অসমীয়াৰ হিয়া দিয়ানিয়া"#thevoiceofchariduar
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Guru Nanak Dev ji's message of humanity most relevant today: Chugh
BJP national general secretary Tarun Chugh today paid obeisance at Gurdwara Bangla Sahib on the...
‘एक पेड़ मां के नाम’ अभियान अन्तर्गत वृक्षारोपण
मेडिकल कॉलेज के छात्रों को पर्यावरण संरक्षण से जोड़ने के लिए शुक्रवार को तालाब गांव स्थित मेडिकल...