ડીસા NSUI દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું..

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક મામલે ભારે આકોશ વ્યક્ત કરી વિવિધ નારાઓ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું..

મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે NSUI દ્વારા આવેદનપત્ર પાઠવ્યું..