ભાભર નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય. પૂર્વ ઉપપ્રમુખ ચિનુભા. પૂર્વ પ્રમુખબલુભા. ભાભર શહેર યુવા મોરચા પ્રમુખ  સુરેશભાઈ પરમાર. તથા કોર્પોરેટર અને રબારી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.